મોટર વોટર પંપના કાર્યની વિડીયો દ્વારા સમજ આપવામાં આવેલ.
હાથના મોજા બનાવવાની તાલીમ
વેક્સ શા માટે કરવું અને તે કરવાથી થતા ફાયદા સમજાવી વેક્સ કેવી રીતે કરવું તે વિશે શીખવવામાં આવ્યું હતું.
ખેતરમાં પાકની આસપાસ ઉગેલું નકામા ઘાસનું નીંદણ કાર્ય કર્યું.
જૂના કપડાનું રીપેરીંગ કેવી રીતે કરવું તેની સમજ.
વિદ્યાર્થીનીઓએ સાડી પહેરવાનો પ્રયત્ન કર્યો.
VFD-variety frequency device અને 0.5 ની પાણીની મોટર rotation control minimum and maximum ગ્રુપ પ્રેક્ટીકલ પ્રવૃત્તિ
દૃશ્ય શ્રાવ્ય માધ્યમથી જમીનના પ્રકાર અને ક્યાં પ્રકારની જમીનમાં કયો પાક ઉગાડી શકાય તેની સમજ
વાર્ષિક રમતોત્સવ
• રચનાત્મક – સર્જનાત્મક પ્રવૃત્તિ (ધો.3 થી 9, 11)