કેમલ આર્ટ કોન્ટેસ્ટ 2024 ઝોનલ લેવલ એ મળેલ એવોર્ડ

કેમલ આર્ટ કોન્ટેસ્ટ 2024 ગ્રુપ -C માં ગ્રીષ્મા રોહિતને ઝોનલ લેવલનો એવોર્ડ મળવા બદલ શાળા પરિવાર ખૂબ ખૂબ ગર્વની લાગણી અનુભવે છે. ગ્રીષ્માને ખૂબ ખૂબ અભિનંદન.. ” ઇન્ચાર્જ શિક્ષક : રજની જડે