ઇલેક્ટ્રિક મોટર

વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક મોટર વિશેની સમજ મેળવવા વોટર પંપ (ઈલેક્ટ્રીક મોટર)ખોલી તેના કાર્યરત દરેક ભાગનું અવલોકન કરી તેની વિસ્તૃત સમજ મેળવી.

મેઘા ટીંકરિંગ દિવસની ઉજવણી

ભારતના દરેક રાજ્યની તમામ શાળાઓ આ ઓનલાઇન કાર્યમાં જોડાઈ હતી. ઓનલાઇન મળેલ માર્ગદર્શન મુજબ વિદ્યાર્થીઓએ પાણીના બોટલનો ઉપયોગ કરી વેક્યુમ ક્લીનર બનાવ્યું હતું. આ દિવસે શ્રી એચ. કે. પટેલ સર પ્રોજેક્ટર ઓફ સિસ્ટમ એન્જિનિયર તરીકે (ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડક્ટ એન્ડ સર્વિસમાં) કાર્યરત છે. એમ.એચ‌.પાઠક સિસ્ટમ્સ એન્જિનિયર વડોદરા, સિનિયર સુપરવાઇઝર તરીકે કાર્ય કરે છે. જેઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત […]