MEP- Math Enrichment Program

૧૯/૧૦/૨૪  : MEP- Math Enrichment Program અંતર્ગત બરોડા હાઇસ્કૂલ, બગીખાના શાળામાં ટ્રસ્ટી શ્રીમતી અંજલી દવેના માર્ગદર્શન હેઠળ ધોરણ પ્રમાણે ડેમો લેસનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો દુર્ગેશ પ્રજાપતિ અને ધ્રુતિકા પટેલે ‘ચલ સમીકરણો’ અંગે પ્રાત્યક્ષિક આપ્યું હતું. આ શિબિરમાં શાળાની તમામ શાખાના ગણિત શિક્ષકો, સુપરવાઈઝર્સ, આચાર્ય તેમજ ટ્રસ્ટી શ્રી જગદીશ શુક્લા સર, શ્રીમતી […]