બરોડા હાઇસ્કૂલ દંતેશ્વર ગુજરાતી માધ્યમ શાળાનું ગૌરવ …
બરોડા હાઇસ્કૂલ દંતેશ્વર ગુજરાતી માધ્યમ શાળાનું ગૌરવ … પ્રણય માછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ વર્ષ 2023-24 ની બેચનો શાળાનો વિદ્યાર્થી. જેમણે JEE Advanced પાસ કરી આઈઆઈટી ગોવા ખાતે પ્રવેશ મેળવ્યો છે. ઉચ્ચ અભ્યાસ માટે માધ્યમ મહત્વ ધરાવતું નથી અને શાળા કન્સેપ્ટ હોવી જરૂરી નથી એનું ઉત્તમ ઉદાહરણ. દુષ્યંત દેસાઈ