વાર્ષિકોત્સવ – ‘પ્રતિજ્ઞા’
વાર્ષિકોત્સવ – ‘પ્રતિજ્ઞા’
શાળા પરિવાર દ્વારા શાળાની દૈનિક પ્રાર્થના સભામાં બોલાતી ‘ પ્રતિજ્ઞા’ ને સમજ સાથે સાર્થક બનાવવાના હેતુસર વાર્ષિકોત્સવ ‘પ્રતિજ્ઞા’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ નાટક, સંવાદ, નૃત્ય, માઈમ વગેરેની સુંદર પ્રસ્તુતિ કરી રોજ બોલાતી પ્રતિજ્ઞાનો સંદેશ વાલી તેમજ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડયો હતો.